Videos › Trade shows and showrooms
Nothing is loaded from YouTube until you press play.
India International Mega Trade Fair 2026 In Ahmedabad #ahmedabad #shorts
By HungryAhmedabadi 1:00 222,461 views on YouTube Oct 21, 2026
♡ 0 · Sign in to like, save and comment
0 comments
🛍️ અમદાવાદીઓ, દિવાળીની શોપિંગ માટે તૈયાર છો? 🎉✨ દુનિયાભરની યુનિક પ્રોડક્ટ્સ હવે અમદાવાદમાં! 🌍🔥 India International Mega Trade Fair (IIMTF) આવી રહ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે! અફઘાનિસ્તાનના ડ્રા... Show more
🛍️ અમદાવાદીઓ, દિવાળીની શોપિંગ માટે તૈયાર છો? 🎉✨ દુનિયાભરની યુનિક પ્રોડક્ટ્સ હવે અમદાવાદમાં! 🌍🔥 India International Mega Trade Fair (IIMTF) આવી રહ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે! અફઘાનિસ્તાનના ડ્રાયફ્રૂટ્સ, થાઈલેન્ડના કોસ્મેટિક્સ અને એસેસરીઝ, ઈરાનનું કેસર અને કાર્પેટ્સ, દુબઈની ચોકલેટ્સ અને બકલાવા, બાંગ્લાદેશની સાડીઓ અને બીજા અનેક દેશોની ખાસ પ્રોડક્ટ્સ! 😍 આ ઉપરાંત, ભારતનાં 15 રાજ્યોની પ્રોડક્ટ્સ સાથે જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ્સ, હોમ ડેકોર, ફેશન, લાઇફસ્ટાઇલ અને ઘણું બધું એક જ જગ્યાએ! 🛍️ 🌎 8 દેશો | 🇮🇳 15 ભારતીય રાજ્યો | 🛍️ 35,000+ પ્રોડક્ટ્સ દિવાળીની શોપિંગ હોય, ગિફ્ટિંગ હોય, ઘરને સજાવવાનું હોય કે ફેમિલી સાથે કંઈક નવું એક્સપ્લોર કરવું હોય — આ ફેસ્ટિવ શોપિંગ એક્સપિરિયન્સ તમારી લિસ્ટમાં હોવો જ જોઈએ! ❤️ 📍 Location: Sabarmati Riverfront Ground, Ahmedabad 📅 Dates: 23 October – 2 November 2026 ⏰ Timing: બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધી 🎁 2 લોકો માટે ફ્રી એન્ટ્રી જીતવાની તક! આ રીલ પર કોમેન્ટ કરો “AHMEDABAD”. તમારી દિવાળીની શોપિંગ માટે કોને સાથે લાવશો? કોમેન્ટમાં જણાવો! 👇 📲 વધુ માહિતી અને અપડેટ્સ માટે @iimtf ને ફોલો કરો. #IIMTFAhmedabad #Ahmedabad #AhmedabadShopping #AhmedabadEvents #DiwaliShopping #FestiveShopping #SabarmatiRiverfront #InternationalShopping #ShoppingFestival #FamilyShopping #AhmedabadDiwali #GujaratEvents
IIMTF AhmedabadIndia International Mega TradeAhmedabad shopping fairAhmedabad Diwali shoppingSabarmati Riverfront eventsAhmedabad exhibition October 2international shopping festivaAfghanistan dry fruits Ahmedab
This video is shown with YouTube's player and belongs to its creator. (HungryAhmedabadi )